- લાંબા શ્વાસ લેવાની આદત વિકસાવી
- મગજને સતત કમાન્ડિંગ આપતા રહેવું
- પોતાનો સ્ક્રીન ટાઈમ રોજે નક્કી કરવો
- વિચારોથી ધનવાન માણસ દુઃખી થતો નથી
- ક્યારે પણ સમય ખરાબ નથી હોતો. આપણો નિર્ણય સમય પ્રમાણે નથી હોતો
એટલે આપણે સમય ખરાબ લાગે છે બાકી ભગવાને તો બધાને 24 કલાક સરખા જ આપ્યા છે
- બીજા પ્રત્યે નો માફ કરવાનો ભાવ રાખો એ આપણા વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જ
અનિવાર્ય છે
- પોતાના શોખ માટે સમય આપો એ સમયનો ખૂબ જ મહત્વનો ઉપયોગ છે
- કોઈપણ સારી આદતને ટેવમાં કઈ રીતે ફેરવી શકાય એના વિશે વિચાર કરવો અને અમલ પણ
ચાલુ કરવું
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें