शनिवार, 14 अक्टूबर 2023

વિશ્વ શાંતિ માત્ર મારા ચિતમાં

સતા માટે સવાદ 
યુદ્ધો થી રકત રંજીત થયા
કોઈના સુહાગ રુંધાયા તો
કોઈના રુંધાયા છે સુકાન.

હમણાં ઘણા દિવસો માં યુદ્ધો ની ખબર હવે કઈ નવી નથી કારણ કે હવેં નાના મોટા યુદ્ધો તો પોતાની શક્તિ પ્રદર્શન માટે થતાં રહે છે પેહલા રશિયા- યુક્રેન અને હવે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે.

યુદ્ધ નું મુખ્ય કારણ એ પણ હોઈ છે કે પેલેસ્ટાઇન યુદ્ધ માટે ઇઝરાયલ ને છંછેડી આરબ દેશો સાથે ઇઝરાયલ ના સંબધો બગડે એવો પણ એક તર્ક હોય શકે અને એમના તર્ક પણ આ સમયે સાચો થયો જણાય છે.

યુધ્ધ થવાથી તારાજી બંને તરફ થી થાય છે જે જીતે છે એમને નવા વિસ્તારનો ઉત્થાન કરવાનો ખર્ચ અને હારનાર ને પોતાના વિસ્તાર અને સેન્ય ગુમાવાનો ખર્ચ.

         યુદ્ધો થવા પાછળના કારણો:
૧.- પોતાની ભુ-રાજકીય હિસ્સો વધારાવા.
૨.- પોતાના શસ્ત્રો અને શક્તિ વિશ્વ ને બતાવા.
૩.- પોતાની રાજકીય પ્રતિષ્ઠા જાળવવા.

              યુદ્ધો થી થતા ગેર-ફાયદાઓ:
૧.- પ્રદુષણ માં વધારો
૨. - મનુષ્યની જાનહાની
૩. - લોકશાહીની હનન

शुक्रवार, 13 अक्टूबर 2023

વિચારો નુ વર્ણન

- લાંબા શ્વાસ લેવાની આદત વિકસાવી

- મગજને સતત કમાન્ડિંગ આપતા રહેવું

 - પોતાનો સ્ક્રીન ટાઈમ રોજે નક્કી કરવો

 - વિચારોથી ધનવાન માણસ દુઃખી થતો નથી

 - ક્યારે પણ સમય ખરાબ નથી હોતો. આપણો નિર્ણય સમય પ્રમાણે નથી હોતો એટલે આપણે સમય ખરાબ લાગે છે બાકી ભગવાને તો બધાને 24 કલાક સરખા જ આપ્યા છે

 - બીજા પ્રત્યે નો માફ કરવાનો ભાવ રાખો એ આપણા વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જ અનિવાર્ય છે

 - પોતાના શોખ માટે સમય આપો એ સમયનો ખૂબ જ મહત્વનો ઉપયોગ છે

 - કોઈપણ સારી આદતને ટેવમાં કઈ રીતે ફેરવી શકાય એના વિશે વિચાર કરવો અને અમલ પણ ચાલુ કરવું

टिफिन का पहला दिन

आज वह दिन आ ही गया जब मैं पहली बार अपना टिफिन का खाना खा रहा हूं इस दिन का मैं कितने दिनों से इंतजार कर रहा था अपने टिफिन खाने क...